આહવા: ડાંગના હનવતચોંડ આંગણવાડીમાં 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના હનવતચોંડ-1 આંગણવાડી ખાતે વિકસિત ભારત જન સેવા અભિયાન અંતર્ગત 'આંગણ મિલન સેવા' કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં બાળકો, માતાઓ અને આંગણવાડી કાર્યકર બહેનો સાથે સંવાદ કરવામાં આવ્યો.