સાવરકુંડલા: 174 મુસાફરોના જીવ બચાવનાર સાવરકુંડલાના પાઇલટ સ્મિત મચ્છરને સલામ
સાવરકુંડલાના પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં પોતાની સુઝબુઝથી 174 મુસાફરોના જીવ બચાવ્યા છે. તેમની અદમ્ય સાહસ અને કર્તવ્યનિષ્ઠાને કારણે આજે સમગ્ર દેશને તેમના પર ગર્વ છે. કેપ્ટન સ્મિત હાલ સ્વસ્થ થઈ રહ્યા છે.