Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

વઢવાણ: વઢવાણ સીટી બર્ડ એટલાસ પ્રોગ્રામ ના શુભારંભ અંગે વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા એ આપી પ્રતિક્રિયા

Wadhwan, Surendranagar | Jun 12, 2026

MORE NEWS

સુરેન્દ્રનગરમાં ઈએસઆઈસી ડિસ્પેન્સરી અને શાખા કચેરીનું લોકાર્પણ...કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે લોકાર્પણ કર્યું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા. શ્રમિકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો.
#Surendranagar #ESIC #DrMansukhMandaviya #KunvarjiBavaliya #KantibhaiAmrutiya Healthcare

સુરેન્દ્રનગરમાં ઈએસઆઈસી ડિસ્પેન્સરી અને શાખા કચેરીનું લોકાર્પણ...કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે લોકાર્પણ કર્યું. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા. શ્રમિકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો. #Surendranagar #ESIC #DrMansukhMandaviya #KunvarjiBavaliya #KantibhaiAmrutiya Healthcare

Wadhwan, Surendranagar | Jul 14, 2026

સુરેન્દ્રનગર શહેરમાં અષાઢી બીજની રથયાત્રાને લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ.શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટાકી ચોક, ટાવર રોડ, જવાહર ચોક સહિતના વિસ્તારોમાં ડીવાયએસપી, પી.આઈ., પી.એસ.આઈ. અને પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
#Surendranagar #FootPatrolling #Police #AshadhiBeej #Rathyatra

સુરેન્દ્રનગર શહેરમાં અષાઢી બીજની રથયાત્રાને લઈ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ.શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટાકી ચોક, ટાવર રોડ, જવાહર ચોક સહિતના વિસ્તારોમાં ડીવાયએસપી, પી.આઈ., પી.એસ.આઈ. અને પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. #Surendranagar #FootPatrolling #Police #AshadhiBeej #Rathyatra

Wadhwan, Surendranagar | Jul 14, 2026

🚨 કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીથી સ્થાનિકો પરેશાન!
સુરેન્દ્રનગરના વોર્ડ નં. ૮માં કલેક્ટર કચેરી પાછળ ચાલી રહેલા સરકારી ક્વાર્ટરના બાંધકામ દરમિયાન નીકળેલી માટી બાપા સીતારામ મઢુલી પાસે ઠાલવાતા માટીના મોટા ઢગ સર્જાયા છે. પવનમાં ધૂળ ઉડતાં અને વરસાદમાં કીચડ થતાં સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક માટી હટાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
#ઝાલાવાડનીપુકાર #Surendranagar #Ward8 #LocalNews #rmb
@cmogujarat MLA

🚨 કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીથી સ્થાનિકો પરેશાન! સુરેન્દ્રનગરના વોર્ડ નં. ૮માં કલેક્ટર કચેરી પાછળ ચાલી રહેલા સરકારી ક્વાર્ટરના બાંધકામ દરમિયાન નીકળેલી માટી બાપા સીતારામ મઢુલી પાસે ઠાલવાતા માટીના મોટા ઢગ સર્જાયા છે. પવનમાં ધૂળ ઉડતાં અને વરસાદમાં કીચડ થતાં સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક માટી હટાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. #ઝાલાવાડનીપુકાર #Surendranagar #Ward8 #LocalNews #rmb @cmogujarat MLA

Wadhwan, Surendranagar | Jul 12, 2026

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા
વિવિધ સમિતિના ચેરમેનોની વરણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જિલ્લા પંચાયતની જેમ મહાનગરપાલિકામાં પણ ભાજપ સમાધાનનો ફોર્મ્યુલા અપનાવશે કે નવા સમીકરણો જોવા મળશે? ચેરમેન પદ માટે અનેક દાવેદારો ચર્ચામાં છે. હવે પક્ષ કોને જવાબદારી સોંપે છે તેના પર સૌની નજર છે. સત્તાવાર જાહેરાત બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.
#Hashtags
#Surendranagar #SurendranagarMunicipalCorporation #SMC #BJP_GujaratPolitics

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેનોની વરણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જિલ્લા પંચાયતની જેમ મહાનગરપાલિકામાં પણ ભાજપ સમાધાનનો ફોર્મ્યુલા અપનાવશે કે નવા સમીકરણો જોવા મળશે? ચેરમેન પદ માટે અનેક દાવેદારો ચર્ચામાં છે. હવે પક્ષ કોને જવાબદારી સોંપે છે તેના પર સૌની નજર છે. સત્તાવાર જાહેરાત બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. #Hashtags #Surendranagar #SurendranagarMunicipalCorporation #SMC #BJP_GujaratPolitics

Wadhwan, Surendranagar | Jul 11, 2026

સુરેન્દ્રનગર સીટી A ડિવિઝન પોલીસને મોટી સફળતા
સુરેન્દ્રનગરના જૂના જંકશન રોડ સ્થિત નૂર-એ-મહમદી સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો.
👮‍♂️ સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સની મદદથી બે આરોપીઓને ઝડપી પાડ્યા. કુલ ₹46,000નો 100% મુદ્દામાલ કબ્જે ₹20,000 રોકડા, બે ચાંદીના સેટ (₹16,000), ચાંદીની છળાની જોડ (₹10,000)
 પકડાયેલા આરોપીઓ:
મહેશભાઈ પરવેશભાઈ શર્મા (ઉ.વ. 23), હાર્દિકભાઈ ભરતભાઈ સતાપરા (ઉ.વ. 22) આરોપીઓએ ઘરફોડ ચોરીની કબૂલાત કરતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Surendranagar #BreakingNews #SurendranagarPolice #CrimeNews #GujaratPolice HouseBurglary PoliceSuccess ZalawadNiPukar

સુરેન્દ્રનગર સીટી A ડિવિઝન પોલીસને મોટી સફળતા સુરેન્દ્રનગરના જૂના જંકશન રોડ સ્થિત નૂર-એ-મહમદી સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો. 👮‍♂️ સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સની મદદથી બે આરોપીઓને ઝડપી પાડ્યા. કુલ ₹46,000નો 100% મુદ્દામાલ કબ્જે ₹20,000 રોકડા, બે ચાંદીના સેટ (₹16,000), ચાંદીની છળાની જોડ (₹10,000) પકડાયેલા આરોપીઓ: મહેશભાઈ પરવેશભાઈ શર્મા (ઉ.વ. 23), હાર્દિકભાઈ ભરતભાઈ સતાપરા (ઉ.વ. 22) આરોપીઓએ ઘરફોડ ચોરીની કબૂલાત કરતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. #Surendranagar #BreakingNews #SurendranagarPolice #CrimeNews #GujaratPolice HouseBurglary PoliceSuccess ZalawadNiPukar

Wadhwan, Surendranagar | Jul 10, 2026