Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

વડગામ: ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકશાનનુ વળતર આપવા માંગ કરી

Vadgam, Banas Kantha | Oct 31, 2025
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના મતવિસ્તાર અને બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકમા થયેલા નુકશાનનુ વળતર આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગ કરી છે આ અંગેની જાણકારી આજે શુક્રવારે રાત્રે 9:30 કલાકે મળી છે.