બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી ચાવીથી જ તિજોરી ખોલી તસ્કરોએ ઘટનાને અંજામ આપ્યો આ ઘટના છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મહુવર મરોલી બજાર વિસ્તારની જ્યાં ચોર એ 3.42 લાખની ચોરી કરી છે. સોના ચાંદીના દાગીના સહિત અન્યની ચોરી કરી ફરાર થયા.
નવસારી: મહુવર મરોલી બજારમાંથી 3.42 લાખ ની થઈ ચોરી - Navsari News