ભાવનગર શહેર: યુવા નેતા દિવ્યેશ સોલંકીને ધારાસભાની ટિકિટ આપવા માંગ કરાઈ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દ્વારા મીરાંકુંજ ખાતેથી પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jul 5, 2026
કોળી સમાજના યુવા નેતા અને રાજ્ય મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે અને તેને મંત્રી બનાવવામાં આવે તેવી માંગ કોળી સમાજ દ્વારા કરવામાં આવી હતી. જે અંગે મીરાકુંજ ખાતેથી અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે પ્રતિક્રિયા આપી હતી.