આજે રવિવારે અસારવામાં પથ્થરમારાની ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.જેમાં ગઇકાલે મોડી સાંજે અસારવારમાં પથ્થરમારો થયો હતો.નાળીયેરના ભાવ બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો.લોકોના ટોળાએ એકબીજા પર પથ્થર ફેંક્યા હતા.જ્યારે સમગ્ર ઘટનાના લાઇવ વીડિયો સામે આવ્યો છે.