આજે શુક્રવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ અમરાઈવાડી ની કુખ્યાત સત્યા ગેંગે જાહેરમાં આતંક મચાવ્યાના સીસીટીવી સામે આવ્યા છે.અગાઉ દારૂ ની બાતમી આપ્યા નુ વેર રાખી કર્યો હુમલો. મનોજ ઉપાધ્યાય અને સત્યા ઉપાધ્યાયે સાગરીતો સાથે મલી કર્યો હુમલો.ફરિયાદી યુવક અને તેના પિતા એ થોડાક મહિના ઓ પહેલા સત્યા ની દુકાન લીધી હતી.દુકાન મા દારુ પિતા અને રાખતા હોવાની ફરિયાદ અમરાઈવાડી પોસ્ટે નોધાઈ હતી.