Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

વલસાડ જિલ્લામાં પોલીસે ગૌવંશની ગેરકાયદે હેરફેર સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મહિન્દ્રા બોલેરો પીકઅપ વાહનમાંથી બે ગાયોને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતી હોવાની માહિતીના આધારે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે બોલેરો પીકઅપ નંબર GJ-15-YY-6197માં કોઈપણ અધિકૃત પાસ-પરમિટ વિના, ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા કર્યા વગર ટૂંકા દોરડાથી બે ગાયોને બાંધીને ગેરકાયદેસર રીતે હેરફેર કરવામાં આવી રહી હતી. પોલીસે સ્થળ પરથી પીકઅપ વાહન, બે ગાયો, એક મોબાઇલ ફોન અને ગાયો બાંધવા માટે ઉપયોગમાં લેવાયેલા દોરડા સહિત કુલ રૂ. 5 લાખ 15 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સહઆરોપી સલીમ હાસમ પઠાણની બોલેરો પીકઅપનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે હ્યુન્ડાઇ વેન્યુ કાર નંબર GJ-15-CL-9795માં પાયલોટિંગ કરનાર હનીફ જમીલ ખાન તેમજ સલીમ હાસમ પઠાણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓ સામે સંબંધિત કાયદાની વિવિધ કલમો હેઠળ ગુ

Valsad, Valsad | Jul 9, 2026