Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: શહેરમાં ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી

Maninagar, Ahmedabad | Apr 29, 2026
આજે બુધવારે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ હવામાન વિભાગ ખાતેથી હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે. દાસે માહિતી આપતા જણાવ્યું હતુ કે આગામી ૭ દિવસ દરમ્યાન વાતાવરણમાં બદલાવ સાથે ગરમીથી આંશિક રાહત મળશે.