મહેસાણા: ‘સેવા મેરા યોગદાન’ અભિયાનમાં ૨૨૦ દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ
મહેસાણામાં ‘સેવા મેરા યોગદાન’ અભિયાન હેઠળ ૨૨૦ દિવ્યાંગ લાભાર્થીઓને વ્હીલચેર, ટ્રાયસિકલ અને અન્ય સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાનો છે.