Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

કાલોલ: કાલોલ પોલીસે હાઈવે પર રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ૬ ચોરાઉ બેટરીઓ સાથે એક આરોપી ઝડપ્યો એક ફરાર

Kalol, Panch Mahals | Apr 12, 2026
કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ અને તેમની ટીમ ગોધરા-વડોદરા હાઈવે પર રાત્રિ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ગોમા નદીના બ્રિજ પાસે એક મોટરસાયકલ પર બે શંકાસ્પદ ઈસમો સામાન સાથે જઈ રહ્યા હતા. પોલીસે તેમને અટકાવવાનો ઈશારો કરતા, એક ઈસમ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો, જ્યારે બીજા ઈસમને પોલીસે કોર્ડન કરી પકડી પાડ્યો હતો.પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેનું નામ ઓવેશ ઉર્ફે ચુચલો મહમદ હનીફ ભાગલીયા (રહે. ગોધરા) હોવાનું બહાર આવ્યું છે. તેની