કડી: પરિણીત પ્રેમિકાના વીડિયો કોલ પર પ્રેમી ગામ છોડી ૨૬ કિમી દૂર પહોંચ્યો
Kadi, Mahesana | Oct 21, 2026 કડીના આહુંદરા ગામનો સની પ્રેમિકાના વીડિયો કોલ બાદ ૨૬ કિલોમીટર દૂર મળવા પહોંચ્યો. પ્રિયા પરિણીત હોવા છતાં બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. હવે સની સાથે ત્યાં શું થયું તે જાણવા જુઓ ગુજરાત ક્રાઈમ ફાઇલ્સનો આ અહેવાલ.