ગાંધીનગર: ગાંધીનગરમાં CIDSCON ની ૧૬મી એન્યુઅલ કોન્ફરન્સનો પ્રારંભ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે CIDSCONની 16મી એન્યુઅલ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ દીપ પ્રાગટ્ય કરીને કોન્ફરન્સનું વિધિવત ઉદ્ઘાટન કર્યું. આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતો અને તબીબોની ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.