અમદાવાદના વાડજના ઓડ વાસમાં ફુલીબેન ઓડની તેમના જ ઘરની બહાર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. જોકે માતાને બચાવવા જતા પુત્રને પણ ઈજાઓ પહોંચી હતી. જેમાં LCBએ રાહુલ અને પ્રદીપની ધરપકડ કરી છે. ત્યારે સમગ્ર મામલે સફીન હસને શનિવારે 5 વાગ્યાની આસપાસ માહિતી આપી.