ગાંધીનગર: ફિલ્મ અભિનેતા વિવેક ઓબોરાયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાથે સચિવાલય સ્વર્ણિમ સંકુલ 1 ખાતે બેઠક કરી
ફિલ્મ અભિનેતા વિવેક ઓબોરાયે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાથે સચિવાલય સ્વર્ણિમ સંકુલ 1 ખાતે બેઠક કરી હતી. વિવેક એબોરાયે ગુજરાતમાં વધુ રોકાણ કરવા માટે ચર્ચા કરી હતી. ગુજરાત મારા માટે બિઝનેસ ની ભૂમિ છે. ગુજરાતમાં વિદેશીઓ કંપનીઓ રોકાણ કરે, નવી ટેકનોલોજી આવે તે મામલે ચર્ચામાં છે. ગુજરાત મોડલ ઇકોનોમિક ક્ષેત્રે આગળ છે. ગુજરાત ની કંપનીઓ અને પાર્ટનર ને વિદેશ લઈ જઈસુ. ગબોલબ પેલટફોર્મ આપીશું. આગામી વાઇબ્રન્ટ માં રોકાણ કરવાની ઇચ્છા છે.