અમદાવાદ શહેર: એક ફોનથી ફરિયાદ કરી શકશો, 24 કલાક મળશે સહાય,AMCએ જાહેર કર્યા નંબર
એક ફોનથી ફરિયાદ કરી શકશો, 24 કલાક મળશે સહાય:ચોમાસામાં પાણી ભરાવાથી વૃક્ષો પડવા સુધીની સમસ્યા માટે AMCએ જાહેર કર્યા ઝોનવાઇઝ કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી નંબરો ચોમાસાની સિઝન દરમિયાન શહેરમાં વરસાદ સંબંધિત કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિ, પાણી ભરાવાની સ્થિતિ, વૃક્ષ પડવાની ઘટના, ડ્રેનેજ સમસ્યા, ફાયર ઇમરજન્સી અથવા અન્ય નાગરિક સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોનસૂન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તમામ ઝોનમાં પણ 24 કલાક કાર્