હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં ફરીવાર પલટો નોંધાયો, હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો, બપોરે ગરમી બાદ વાતાવરણ બદલાયું , જિલ્લાના તલોદ, પ્રાંતિજના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ,ભારે પવન સાથે ગ્રામ વિસ્તારમાં કમોસમી વરસાદ ,વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો, મોટાભાગનો ચોમાસું પાક પણ ગયો છે નિષ્ફળ