Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

જેસર: જેસર તાલુકાના કરજાળા ગામ નજીક અકસ્માત સર્જાયો સાસુ અને જમાઈનુ ઘટના સ્થળ ઉપર મોત થયું

Jesar, Bhavnagar | May 11, 2026
જેસર તાલુકાના કરજાળા ગામ નજીક અકસ્માત સર્જાયો સાસુ અને જમાઈનુ ઘટના સ્થળ ઉપર મોત થયું . ટુ-વ્હીલર અને આઇસર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં બે વ્યક્તિ બાજુબેન બારૈયા અને શૈલેષભાઈ બારૈયા નુ ઘટના સ્થળે જ મોત નિપજ્યા . અકસ્માત એટલો ગંભીર હતો કે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા