ગોધરા: ગોધરા શહેરમાં પત્રકાર વિરુદ્ધ વોટ્સએપ ગ્રૂપમાં વાંધાજનક ટિપ્પણી કરી હુમલો કરવા ઉશ્કેરણી કરનાર સામે ગુનો દાખલ
ગોધરા શહેરમાં સોશિયલ મીડિયા પર સ્થાનિક પત્રકાર વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા અને હુમલો ઉશ્કેરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રક્ષણ રોડ વિસ્તારના પત્રકાર ઇસ્માઇલ અહેમદની ફરિયાદ અનુસાર, ૧૨ જુલાઈના રોજ વોટ્સએપના "BEST GROUP" માં ઇશાક ઘાંચી નામના વ્યક્તિએ તેમના વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ મૂકી હતી.આ કૃત્યનો મુખ્ય હેતુ અગાઉની રાયોટિંગની ઘટનામાં જામીન પર છૂટેલા આરોપીઓ પત્રકાર પર હુમલો કરે તે માટે લોકોને ઉશ્કેરવાનો અને સામાજિક છબી ખરડાવવાનો હતો. ગોધરા શહેર બ