ભાવનગર શહેર: ઘોઘા સર્કલ વિસ્તારમાં સમાન્ય બાબતે માથાકૂટ સર્જાતા એકને ઇજા પહોંચતા, મકાનમાં તોડફોડ કરાઈ
Bhavnagar City, Bhavnagar | Jul 7, 2026
શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં રહેતા મનોજભાઈ ઠક્કરના ઘરનું રીનોવેશન ચાલુ હોય અને જે સોસાયટીનો બહારનો ગેઇટ બંધ કરવાનું ભૂલી ગયાએ અરસામાં બાજુમાં જ રહેતા ચેતનભાઈ અને તેમનો પુત્ર ઉશકેરાઈ જઈને મનોજભાઈના ઘરે ધોકા લઈને મૂઢ માર મારવામાં આવ્યો અને ઘરમાં થોડું નુકશાન થયુ હતુ. બાદમાં ઈજાગ્રસ્ત દ્વારા ઘોઘારોડ પોલીસ સ્ટેશન જઈને વધુ કાર્યવાહી હાથ ધરી...