અમદાવાદ શહેર: NSUI યુથ કોંગ્રેસે છાત્રો કી ગુંજ કાર્યક્રમ લોન્ચ કર્યો ,ગુજ. યુનિ. ખાતે કાર્યક્રમ લોન્ચ કર્યો
અમદાવાદ NSUI યુથ કોંગ્રેસે છાત્રો કી ગુંજ કાર્યક્રમ લોન્ચ કર્યો ગુજ. યુનિ. ખાતે કાર્યક્રમ લોન્ચ કર્યો NEET પેપર લીક બાદ રાહુલ ગાંધી એ કોટા થી આ કાર્યક્રમ કર્યો હતો લોન્ચ 40 દિવસ NSUI યુથ કોંગ્રેસ રાજ્યની તમામ કોલેજમાં જશે વિધાર્થીઓ પેમ્પલેટ આપી શિક્ષણ વ્યવસ્થા પર કરશે ચર્ચા મિસ કોલના માધ્યમથી વિધાર્થીને જોડવામાં આવશે