મણિનગરમાં ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે 850 મીટર લાંબા નવા રેલવે ઓવરબ્રિજની યોજના તૈયાર થઈ રહી છે.
અંદાજે ₹100 કરોડના ખર્ચે બનનારા આ પ્રોજેક્ટ માટે લગભગ 260 મિલકતો કપાતમાં જવાની શક્યતા છે. બ્રિજ બન્યા બાદ મણિનગર રેલવે ક્રોસિંગ વિસ્તારના ટ્રાફિક દબાણમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે, પરંતુ બીજી તરફ અનેક મિલકતધારકો માટે આ નિર્ણય ચિંતાનો વિષય પણ બન્યો છે.
Note: The text, quotes, captions, names, or any other written content used in this video are for representation purposes only.
(Amdavad, News, bridge, maninagar)
#Amdavad #News #bridge #maninagar
Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026