Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

વેજલપુર: મહાઠગ મિહિર પરીખનું કૌભાંડ, સગી ફોઇના પરિવારને LIC પોલિસીના નામે 10.12 કરોડની છેતરપિંડી આચરી

Vejalpur, Ahmedabad | Jun 9, 2026
મિત્રો અને સગા-સંબંધીઓને 50 કરોડ રૂપિયાનો ચૂનો લગાવનાર મિહિર પરીખનું વધુ કારનામું પ્રકાશમાં આવ્યું મિહિરે થાઈલેન્ડ સ્થિત પોતાના સગી ફોઈના પરિવારને એલઆઇસીમાં રોકાણ કરાવવાના બહાને રૂપિયા 10.12 કરોડની છેતરપિંડીનો ભોગ બનાવ્યો