નાંદોદ: રાજપીપલામાં પાલિકાનું સઘન ચેકિંગ: ગંદકી ફેલાવનારાઓ સામે દંડની કાર્યવાહી
Nandod, Narmada | Sep 30, 2026 રાજપીપલા નગરપાલિકાના મુખ્ય અધિકારી વૈશાલી વેરીયાના નેતૃત્વમાં શહેરને સ્વચ્છ અને દબાણમુક્ત બનાવવા માટે રાત્રિ દરમિયાન ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગંદકી કરનારાઓ સામે પાલિકાની ટીમ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.