સિહોર: એલસીબી અને સિહોર પોલીસ દ્વારા દારૂ ભરેલી ક્રેટા પકડી ₹1565700 ના મુદ્દા માલ સાથે ફિલ્મી દ્રશ્યો સર્જાયા
વરતેજ રંગોલી ચોકડી પાસે ક્રેટા કાર નીકળતા જેની અંદર ઇંગ્લિશ દારૂ ભરેલો હોય જે બાતમીની રહે એલસીબી દ્વારા આ કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલક છે જેને વલભીપુર તરફ ભગાડી મૂકી જેનો પીછો એલસીબી અને સિહોર પોલીસ કરી નેસડા બસ સ્ટેન્ડ પાસે કાર ચાલક મૂકી અને ફરાર થઈ ગયેલ હોય દરવાજા લોક હોય ત્યારે સિહોર ખાતે ક્રેનની મદદથી કારને લાવવામાં આવી જેમાં 565,700 નો દારૂ મળી આવેલ ઉપરાંત ગાડી ની કિંમત 10 લાખ રૂપિયા ગણતા ટોટલ 15,65,700 નો મુદ્દા માલ ઝડપી પાડ્યો