મહેસાણા: મહેસાણા ફતેપુરા રોડ ભારત ગેસ એજન્સી પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો
મહેસાણા દિવાળી ટાણે અક્સ્માત.ભારત ગૅસ એજન્સી નાં ગોડાઉન આગળ થયો અક્સ્માત ફતેપુરા થી મહેસાણા તરફ આવતા ત્રણ સાધનો એકસાથે ટકરાયા.બાઇક રિક્ષા અને ગાડી નો ત્રીપલ અક્સ્માત .ગાડી નંબર Gj08 DJ 3095, બાઈક નંબર GJ0 2 TB 9410, GJ08 Y 2110 રીક્ષા નંબર ત્રણ વ્યક્તિઓને ઈજા થતા 108 ની ટીમ સ્થળ પર પહોંચી વધુ સારવાર અર્થે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા.