પોરબંદર: પોરબંદરની નાનજી કાલિદાસ કન્યાશાળામાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી
પોરબંદરની શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં નવરાત્રી મહોત્સવ-2026 ઉજવાયો. જેમાં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ, ઇનામ વિતરણ અને નાસ્તાનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ જીજ્ઞેશભાઈ ચુડાસમાના આયોજન હેઠળ યોજાયો હતો.