કાલોલ: મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા જુમ્મા મસ્જિદ પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું,૭૨ થી વધુ યુનિટ બ્લડ એકત્રિત
કાલોલ શહેર સ્થિત જુમ્મા મસ્જિદ પાસેના નુરાની ચોક ખાતે રેડક્રોસ સોસાયટી ગોધરા બ્લડ બેન્ક અને મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં રવિવારે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા હજરત પીર સૈયદ સલીમુલ્લાહ શાહ બાબા રિફાઇ ની ખીરાજે અકિદતમાં મોટી સંખ્યામાં રક્તદાન એ મહાદાન છે ની ભાવના સાથે રક્તદાતાઓએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઇ સ્વેચ્છ