Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Educationforall
Cds
Worldwaterday
Chaitranavratri
Railsafety
Smartrailyatri
Indianrailway
Railinfra4jharkhand

ગાંધીનગર: કેસરિયા ગરબામાં icc ના ચેરમેન જય શાહ અને તેમના પત્ની રીશીતાબેન શાહ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગરમાં નવરાત્રિના આઠમા નોરતે ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબામાં આ ભવ્ય આયોજનમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન જયભાઈ શાહ અને તેમના પત્ની રિશિતાબેન શાહ, તેમજ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.