ભચાઉ: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભચાઉ પોલીસે 6 મોબાઈલ પરત અપાવ્યા
Bhachau, Kutch | Apr 1, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલા અને પોલીસ કર્મચારીની હાજરીમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજે સાંજના અરસામાં 6 મોબાઈલ મૂળ માલિક અને ફરિયાદીઓને પરત અપાવ્યા હતા. ભચાઉ પોલીસે 6 મોબાઈલ સહિત કુલ 1 લાખ 40 હજારની કિંમતના મોબાઈલ મૂળ માલિકને પરત અપાવ્યા હતા.