Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

ઠાસરા: વાડદમાં સ્માર્ટ મીટર નાખવા ગયેલા જીઈબી કર્મચારીઓ સાથે ઝઘડો કરનાર ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધાયો

Thasra, Kheda | Dec 1, 2025
ગળતેશ્વરના વાડદમાં 4 જીઇબી કર્મચારીઓ બાકી બિલના નાણાની વસૂલાત તથા સ્માર્ટ મીટર નાખવા ગયા હતા આ દરમિયાન પરિવારના ત્રણ સભ્યોએ જીબી કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી જીઇબે કર્મચારીઓએ સ્માર્ટ મીટર નાખવા માટે મીટરનો વાયર કાપતા ત્રિપુટી એ ઝઘડો કર્યો હતો કે પહોંચ્યો હતો જયા પોલીસે ત્રિપુટી વિરોધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે