મોરબી: મોરબી હળવદ હાઈવે પર હોટલમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
Morvi, Morbi | Dec 21, 2025 મોરબી – હળવદ હાઇવે અદાણી સી.એન.જી. પંપ પાસે આવેલ દ્રારકાધીશ હોટલમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.