નાંદોદ: રાજપીપલામાં નગરપાલિકાની મોટી કાર્યવાહી: દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ
નર્મદા જિલ્લાના રાજપીપલામાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવો કામગીરી કરવામાં આવી છે. અગાઉ નોટિસ આપ્યા બાદ સમય મર્યાદા પૂરી થતા, પાલિકાએ જેસીબી દ્વારા જાહેર જગ્યા પરથી દબાણ દૂર કર્યું હતું. જુઓ આ રિપોર્ટ.