નાંદોદ: નર્મદા જિલ્લામાં ચાઇનીઝ માંઝા અને તુક્કલ પર પ્રતિબંધ, જાણો શું છે નવો આદેશ
Nandod, Narmada | Oct 22, 2026 નર્મદા જિલ્લામાં ચાઇનીઝ માંઝા, તુક્કલ અને સિન્થેટિક દોરીના વેચાણ અને સંગ્રહ પર 4 ડિસેમ્બર 2026 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.