જેતપુર: પોરબંદરના દરિયામાં જેતપુર પાઇપલાઇન પ્રોજેકટ અંગે બેઠક યોજાઈ કોમ્યુનિટી હોલ ખાતે
Jetpur, Rajkot | Jan 31, 2024 જેતપુરના સાડી ઉદ્યોગોનું ઝેરી કેમીકલ્સવાળુ પાણી દરિયામાં છોડવા સામે ખારવા માછીમાર સમાજે અગાઉ વિરોધ નોંધાવ્યા બાદ મુખ્યમંત્રીએ આ પ્રશ્ને ખારવા સમાજ ઇચ્છે તે પ્રમાણે નિર્ણય લેવા ખાતરી આપી હતી.તાજેતરમાં જેતપુર પાઇપ લાઇન પ્રોજેકટ અંગે ખારવા સમાજને જાણ કર્યા વિના સરકારે લોક સુનાવણીની પેરવી કરવા જઇ રહ્યાનું ધ્યાને આવતા તે સામે ખારવા સમાજ દ્વારા રોષ વ્યકત કરીને માછીમાર આગેવાનોની તાકીદની બેઠક બોલાવી હતી