જેતપુર: જેતપુરના સમઢીયાળા જેતપુર હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા
Jetpur, Rajkot | Jan 31, 2024 જેતપુર તાલુકામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં જેતપુરના સમઢીયાળા જેતપુર હાઇવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાં કારચાલક ફરાર થઈ ગયો છે આ બનાવ બનતા આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ બનાવ અંગે પોલીસે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે