જેતપુર: જેતપુરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઈ યુવા ભાજપ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા, સમાજ વાળી ખાતે
Jetpur, Rajkot | Jan 30, 2024 જેતપુર શહેરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ યોજવામાં આવી હતી આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું સ્વાગત કરાયું હતું