જેતપુર: દેસાઈવાડી વિસ્તારમાં બે આખલા બાખડતા એકટીવા ચાલક મહિલાને લેતા એકટીવા ચાલક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ
Jetpur, Rajkot | Jan 29, 2024 જેતપુર તાલુકામાં આવેલા દેસાઈવાડી વિસ્તારમાં અચાનક બે આખલા બાખડતા એકટીવા ચાલક મહિલાને હડફેટે લેતા એકટીવા ચાલક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી જોકે આ મહિલને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી