Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap

રાજકોટ: મેસવાડા ગામની પ્રાથમિક શાળામાં અવેરનેસ પ્રોગ્રામ યોજતી શી ટીમ

Rajkot, Rajkot | Jun 22, 2026

MORE NEWS

🚨🐆 જામનગર નજીકના મોખાણા ગામની સીમમાં રાત્રિના સમયે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રોડ નજીક દીપડાની હાજરીની જાણ થતાં તાલુકા સદસ્ય કિશોરભાઈ આહિરે સ્થળ પર પહોંચી રૂબરૂ નિરીક્ષણ કર્યું અને વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. ગામ અને વાડી વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે, જ્યારે વન વિભાગ અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

[ jamnagar, mokhana, jamnagar news, jamnagardistrict, jamnagar district news, jamnagar mokhana village, mokhana gam, leopard spotted, dipdo, leopard in jamnagar, wildlife news, forest department, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #mokhanavillage #jamnagar_gujarat #jukeganahijamnagar

🚨🐆 જામનગર નજીકના મોખાણા ગામની સીમમાં રાત્રિના સમયે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રોડ નજીક દીપડાની હાજરીની જાણ થતાં તાલુકા સદસ્ય કિશોરભાઈ આહિરે સ્થળ પર પહોંચી રૂબરૂ નિરીક્ષણ કર્યું અને વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. ગામ અને વાડી વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે, જ્યારે વન વિભાગ અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. [ jamnagar, mokhana, jamnagar news, jamnagardistrict, jamnagar district news, jamnagar mokhana village, mokhana gam, leopard spotted, dipdo, leopard in jamnagar, wildlife news, forest department, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #mokhanavillage #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 23, 2026

🙏 તારીખ: 23/06/2026 મંગળવાર 

[ jamnagar, dwarka, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #dwarka #jukeganahijamnagar

🙏 તારીખ: 23/06/2026 મંગળવાર [ jamnagar, dwarka, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #dwarka #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 23, 2026

🚨💰 જામનગરના દરેડ GIDC વિસ્તારમાં SGST વિભાગે મોટી કાર્યવાહી કરીને ₹23.08 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બ્રાસ ભંગારના વેપારના નામે બોગસ બિલિંગ થતું હોવાની ફરિયાદ બાદ રાજકોટ અને અમદાવાદની 22 ટીમોએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. 50 કલાકથી વધુ ચાલેલી તપાસ બાદ માંડોવરા ટ્રેડિંગ કંપનીના સંચાલક પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ₹100 કરોડથી વધુના શંકાસ્પદ બિલિંગના તાર પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ SGST વિભાગ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય લોકો અને નેટવર્કની તપાસ કરી રહ્યો છે. 

[ jamnagar, jamnagar gst raid, jamnagar gst department, jamnagar news, jamnagar udyog, jamnagar brass industry, jamnagar brass business, tax raid, gst action, gst operation, jamnagar business news,, tax investigation, brass traders, gst checking, financial records, gst survey, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagargstraid #jamnagarnews #jamnagarudhyog #jukeganahijamnagar

🚨💰 જામનગરના દરેડ GIDC વિસ્તારમાં SGST વિભાગે મોટી કાર્યવાહી કરીને ₹23.08 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બ્રાસ ભંગારના વેપારના નામે બોગસ બિલિંગ થતું હોવાની ફરિયાદ બાદ રાજકોટ અને અમદાવાદની 22 ટીમોએ સંયુક્ત દરોડા પાડ્યા હતા. 50 કલાકથી વધુ ચાલેલી તપાસ બાદ માંડોવરા ટ્રેડિંગ કંપનીના સંચાલક પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ₹100 કરોડથી વધુના શંકાસ્પદ બિલિંગના તાર પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ SGST વિભાગ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય લોકો અને નેટવર્કની તપાસ કરી રહ્યો છે. [ jamnagar, jamnagar gst raid, jamnagar gst department, jamnagar news, jamnagar udyog, jamnagar brass industry, jamnagar brass business, tax raid, gst action, gst operation, jamnagar business news,, tax investigation, brass traders, gst checking, financial records, gst survey, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagargstraid #jamnagarnews #jamnagarudhyog #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 22, 2026

🚨 જામનગરના બેડી વિસ્તારની સોઢાફળી નજીક જૂની અદાવતના કારણે એક પરિવાર પર હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. પોલીસ ફરિયાદની અદાવત રાખી કેટલાક શખ્સોએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી અને પિતા-પુત્ર તેમજ 5 વર્ષની બાળકી પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં અનવર સંઘાર અને એજાઝ સંઘાર ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. 

[ jamnagar, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar

🚨 જામનગરના બેડી વિસ્તારની સોઢાફળી નજીક જૂની અદાવતના કારણે એક પરિવાર પર હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. પોલીસ ફરિયાદની અદાવત રાખી કેટલાક શખ્સોએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી અને પિતા-પુત્ર તેમજ 5 વર્ષની બાળકી પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં અનવર સંઘાર અને એજાઝ સંઘાર ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. [ jamnagar, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 22, 2026

😰 જામનગરમાં તંત્રની બેદરકારી? મેહુલ સિનેમા સામે ગુજરાત ગેસ પંપ નજીક CNG ભરાવ્યા બાદ આગળ વધતી એક કાર અચાનક ઊંડા ખાડામાં ખાબકી હતી. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો હતો. પરિવારજનોએ ખુલ્લા ખાડા પાસે ચેતવણી બોર્ડ કે બેરિકેડ ન હોવાના આક્ષેપ સાથે તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. મોટી દુર્ઘટના ટળી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. 

[ jamnagar, jamnagar news, samarpan circle, mehul cinema jamnagar, jakatnaka road, jamnagar gujarat gas pump, cctv viral video,  jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar

😰 જામનગરમાં તંત્રની બેદરકારી? મેહુલ સિનેમા સામે ગુજરાત ગેસ પંપ નજીક CNG ભરાવ્યા બાદ આગળ વધતી એક કાર અચાનક ઊંડા ખાડામાં ખાબકી હતી. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો હતો. પરિવારજનોએ ખુલ્લા ખાડા પાસે ચેતવણી બોર્ડ કે બેરિકેડ ન હોવાના આક્ષેપ સાથે તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. મોટી દુર્ઘટના ટળી જતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. [ jamnagar, jamnagar news, samarpan circle, mehul cinema jamnagar, jakatnaka road, jamnagar gujarat gas pump, cctv viral video, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jun 22, 2026

રાજકોટ: મેસવાડા ગામની પ્રાથમિક શાળામાં અવેરનેસ પ્રોગ્રામ યોજતી શી ટીમ - Rajkot News