ગોધરા: ગોધરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટરમાં કુરિયર ડિલીવરીની આડમાં પોલીસ ક્વાર્ટર્સમાં ચોરી કરનાર શખ્સ દયાળ વિસ્તારમાંથી ઝડપાયો
પંચમહાલ SOG પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મળેલી સંયુક્ત બાતમીના આધારે દયાલ કસ્બા રોડ પરથી બાઇક સાથે શંકાસ્પદ ઇસમ ફુજેલ અબ્દુલ રઝાક ગરીબાને ઝડપી પાડ્યો છે.આરોપીએ કબૂલાત કરી હતી કે બે દિવસ પહેલાં ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર્સમાં પાર્સલ આપવા ગયા દરમિયાન એક બંધ ક્વાર્ટર્સમાંથી ₹૭,૮૦૦ ની ચોરી કરી હતી. પોલીસે આ વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી આરોપી પાસેથી ચોરીના રોકડા રૂપિયા, એક બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ ₹૪૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હા