ગોધરા: શરીરમાં આયોડિનની ઉણપ બની શકે છે ગંભીર, બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર પડે છે માઠી અસર
શરીરમાં આયોડિનની ઉણપ બની શકે છે ગંભીર, બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર પડે છે માઠી અસર,શરીરના યોગ્ય વિકાસ માટે આયોડિન એક મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ છે. શરીરમાં આયોડિનની ઉણપ સર્જાય તો ખાસ કરીને બાળકોના મગજ, જ્ઞાનતંતુઓ અને શારીરિક વિકાસ પર વિપરીત અસર પડી શકે છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં અંદાજે 70 લાખ બાળકો અને યુવાનો આયોડિનની અછતને કારણે થતી સમસ્યાઓથી પ્રભાવિત છે. તબીબે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે દૈનિક આહારમાં પૂરતા