માળીયા: ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ માળિયા મીયાણા શહેર ભાજપ સંગઠનની નવરચના સાથે હોદ્દેદારોની નિમણૂક કરાઇ
Maliya, Morbi | May 31, 2025 ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ આજરોજ શનિવારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટયા દ્વારા મોરબી જિલ્લાના માળિયા મીયાણા શહેર ભાજપ સંગઠનની નવરચના સાથે વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં માળિયા મીયાણા શહેર ભાજપ પ્રમુખ તરીકે ઇલ્યાસભાઈ મોરની નિમણૂક કરવામાં આવી છે...