Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur

માળીયા: માળીયાના મોટા દહીસરા નજીક મોરબીના બિલ્ડર પુત્ર પર ફાયરિંગના બનાવમાં નવો વણાંક, બે આરોપીની ધરપકડ...

Maliya, Morbi | May 30, 2025
આઠ દિવસ પૂર્વે માળીયા મિયાણા તાલુકામાં મોટા દહીંસરા ગામના રેલવે ફાટક નજીક મોરબીના બિલ્ડર પુત્ર ઉપર ફાયરિંગના રહસ્યમય બનાવનો મોરબી ક્રાઇમબ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચકચારી બનાવમાં ક્રાઇમબ્રાન્ચે સીસીટીવી ફૂટેજની મદદ સાથે જ બાતમીદારોને કામે લગાવી ચોંકાવનારી હકીકત ખુલી પાડી છે. ફાયરિંગનો ભોગ બનેલા વેપારી યુવાનને ધંધામાં દેણું વધુ જતા લેણદારોથી બચવા પોતે જાતે જ સોપારી આપી બે શખ્સો મારફતે ફાયરિંગ કરાવ્યું હોવાનું ખુલસો થયો છે.