કડી: કડીમાં આઠમે નીતિન પટેલે મા અંબેના લીધા આશીર્વાદ, પરિવાર સાથે કરી પૂજા-અર્ચના
Kadi, Mahesana | Oct 19, 2026 નવરાત્રિના આઠમા નોરતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વતન કડી પહોંચ્યા હતા. તેમણે પરિવાર સાથે કડી અને આસપાસના ધાર્મિક સ્થળોએ જઈ માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.