Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका
No video available

પારડી: આમળી ખાતે મહિલાના ઘરે પોલીસે રેડ કરી દેશી દારૂ ઝડપ્યો

Pardi, Valsad | Oct 14, 2024
પારડી પોલીસ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. જે દરમિયાન તેઓને આમળી ગામે ડિપલી ફળિયા ખાતે રહેતી નયનાબેન જયંતીભાઈ પટેલ તેમના ઘરે દેશી દારૂનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા પોલીસ સાંજેસાડા છ વાગ્યે રેડ કરી હતી,અને તેમના ઘરે રસોડાના ભાગેથી કેરબામાં પાંચ લીટર દેશી દારૂ મળી આવતા નયનાબેન વિરુદ્ધ પારડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.