ભરૂચ: નારાયણ વિદ્યાવિહારમાં 'વિકસિત ભારત 2047' વિષય પર ભવ્ય રંગોળી પ્રદર્શન
ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને ઉજાગર કરતી રંગોળીઓનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓએ કળા દ્વારા દેશના વિકાસના લક્ષ્યોને રજૂ કર્યા હતા.