અસારવા: અમરાઇવાડીમાં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારો સ્થાનિક સમસ્યાઓને લઈને વિરોધ પ્રદર્શન સાથે ધરણા પર બેઠા
અમરાઇવાડી માં આમ આદમી પાર્ટી ના ચારેય ઉમેદવારો ઓ એ સ્થાનિક સમસ્યાઓ ને લઈને વિરોધ પ્રદર્શન સાથે ધરણા પર બેઠા Amc ની સબઝોનલ કચેરી માં ઘેરાવ કરી ને અધિકારીઓ ને પડકાર્યા દુષિત પાણીના બોટલ ઓ સાથે કચેરી માં જ કયોઁ ભારે સુત્રોચ્ચાર સ્થાનિકો ઓના હલ્લાબોલ ને લઈ ને 12 વાગ્યાની આસપાસ કચેરી સકુંલ ની અંદર પોલિસ ની હાજરી માં જ જવાબદાર ઈજનેરો સામે સુત્રોચ્ચાર દ્દારા રો