માતર: વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત લીંબાસી ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
Matar, Kheda | Oct 9, 2025 વિકાસના ત્રીજા દિવસે ગુરુવારે બપોરે માતર તાલુકાના લીંબાસી ખાતે વિકાસ રથ આવી પહોંચતા ગ્રામજનોએ વિકાસ રથના વધામણા કર્યા હતા. વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન ની માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારની અધ્યક્ષતા ની લીંબાસી ગામની ઉજવણી કરવામાં આવી હતી.