Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

મહેસાણા શહેર: જિલ્લાના ઊંઝા ઉમિયાધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંતિમ દિવસે 1.50 લાખ લોકોએ દર્શન કર્યા

Mahesana City, Mahesana | Nov 29, 2025
મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝાના ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગાંખ મંદિર ખાતે ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂર્ણાહુતિ થતા છેલ્લા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉંટી પડ્યા હતા તે દિવસે ધાર્મિક કાર્યક્રમો સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે 1.50 લાખ લોકોએ દર્શન કર્યા હતા.

MORE NEWS

No related stories for this location.

મહેસાણા શહેર: જિલ્લાના ઊંઝા ઉમિયાધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંતિમ દિવસે 1.50 લાખ લોકોએ દર્શન કર્યા - Mahesana City News